Sunday, January 23, 2011

અ વીક ઇન બેલગામ

૧૫મી જાન્યુઆરીના રોજ મે મારી મુસાફરીની શરૂઆત સૌરાષ્ટ્ર મેઇલ દ્વારા કરી અને ૧૬મી ના રોજ વહેલી સવારે દાદર થી કલ્યાણ એમ સેંટ્રલ લાઇનમાં મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન માં પ્રવાસને આગળ ધપાવ્યો. કલ્યાણમાં મારે નાસ્કૉમ ફાઉંડેશન ના મેનેજર શ્રી વિકાસ કાંબળે ને ઘરે જવાનું હતું અને કલ્યાણ થી જ તે રાત્રે મારે અને વિકાસભાઈને બેલગામની ટ્રેન ચાલુક્ય એક્સપ્રેસ લેવાની હતી. વિકાસભાઈ ને ત્યાં જઈને ઘણું સારું લાગ્યું, તેમના કુટુંબીજનોને મળીને આનંદ થયો. તેમને ત્યાં મળેલા સન્માન બદલ હું તેમનો ઋણી રહીશ.

૧૭મી ના સવારે અમે બેલગામ રેલ્વે સ્ટેશન પર આવ્યા અને ત્યાં થી ઓટો લઈ બેલગામના તિલકવાડી વિસ્તારમાં KLE કોલેજના ગેસ્ટ હાઉસમાં જ્યાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં પહોચ્યા. બેલગામ એ કર્ણાટક નું ટાઉન છે જે મહારાષ્ટ્ર અને કર્નાટક ની સીમા સમાન છે. ત્યાં ના લોકો મરાઠી, કનડ અને હિન્દી ભાષાઓ જાણે છે. અને હાં અંગ્રેજી બોલવાવાળા તો ખરાં જ !

ઉતારા માટે આપવામાં આવેલ ફ્લૅટ ખુબજ સુંદર જગ્યામાં હતો કે જેના ટેરેસ પરથી પૂરા બેલગામ ને નિહાળી શકાતું હતું, બાજુ માથી પસાર થતી રેલ્વે લાઇન પૂરા વિસ્તારને તેની વિસલ વડે ગુંજાવતી હતી. ટ્રેન નું પસાર થવાનું દ્રશ્ય જોવા લાયક હતું. આરામ કરી અમે KLE એંજીન્યરિંગ કોલેજ પહોંચ્યા કે જેની લેબમાં ૪ દિવસ અમારો કનેક્ટ આઇ.ટી. વર્કશૉપ થવાનો હતો. લેબ ના ઈલેક્ટ્રોનિક સાધનો ના ચેકિંગ અને સોફ્ટવેર અપડેટેશન માટે અમારે પ્રથમ દિવસ ફાળવવો પડે છે. પ્રથમ દિવસે બપોરે અમે કોલેજ કેન્ટીન માં રાજસ્થાની થાળી જમ્યા, સાત્વિક અને સ્વાદિષ્ટ ખોરાક લાગ્યો. રાજસ્થાની સ્વાદ થોડાં અંશે ગુજરાતી સ્વાદને મળતો આવે છે. તો બસ આમ અમારા કનેક્ટ આઇ.ટી. વર્કશૉપની શરૂઆત થઈ.

આ વખતે પણ ઘણા નવા લોકો મળ્યા, તેઓ માના કોઈ કનડ હતા, મલયાલી હતા, મરાઠી હતા તો કોઈ વળી ગુજરાતી મૂળ નું પણ મળ્યું ખરું! અપેક્ષા મુજબ ખુબજ સારો વર્કશૉપ રહ્યો. ૪ દિવસ દરમિયાન બેલગામ ની ઘણી જગ્યાઓ જવા મળ્યું, જમવા માટે તિલકવાડીમાં જ અર્પણ નામની એક હોટેલ સારી લાગી તો ત્યાં જ જમવાનું નક્કી કર્યું. એક દિવસ તે જ વિસ્તારમાં આવેલ પિક એંડ પૅક હોટેલ માં ગયો, તે હોટેલ નોન વેજ આઇટમ માટે પ્રખ્યાત છે. ચિકન ટિક્કા, ચિકન કબાબ તેના મુખ્ય આકર્ષણની વાનગીઓ છે. ત્યાં જમવાની મજા આવી. અગર ક્યારે પણ તમારે બેલગામ જવાનું થાય તો ત્યાં જમવા જવાનું ના જ ભૂલતા!

બીજું, KLE કોલેજ નું બિલ્ડિંગ બહુ જ વિશાળ છે. આગળના ભાગ માં સુંદર ગાર્ડન છે જેમાં મે ફોટો શુટ કર્યા, લોકેશન રળિયામણું હોવાથી ફોટો ખુબજ સારા આવે છે. આપ મારા KLE ના ફોટો ફેસબુક પર જોઈ શકશો. ગુરુવારે વિકાસભાઈ સાથે સાઈ મંદિરે ગયો, તેઓ દર્શન કરવા ગયા ત્યારે હું ત્યાં ઊભીને દર્શન માટે આવી રહેલા ભક્તોને નિહાળી રહ્યો હતો. ગુરુવાર હોવાથી મંદિરમાં બહુ ભીડ હતી. કેહવાય છે કે સાઈ મંદિરમાં દર ગુરુવારે બહુ ભીડ હોય છે. પણ તેવી ભીડમાં પણ મંદિરે આવી પૂજા કરતાં અને દર્શન કરતાં લોકોને જોય આનંદ ઉપજયો. વળી, બેલગામ માં ફરવા માટે ફોર્ટ (કિલ્લો) પણ પ્રખ્યાત છે, કોઈ એક વિદ્યાર્થી એ અમને સૂચવ્યું કે બેલગામ આવ્યા છો તો ફોર્ટ પણ જજો. અમે ત્યાં જવાનું વિચાર્યું પણ ત્યાં અમે ફરી વળ્યા પણ કિલ્લો ના દેખાયો! છેવટે એક સુરક્ષકર્મી ને અમે પુછ્યું, ભાઈ, (ફોર્ટ) કિલ્લો ક્યાં છે?’ તે સાંભળીને મલકાયો અને કહ્યું, સાહેબ, અહી કોઈ કિલ્લો નથી! પણ આ જગ્યા ને બેલગામ ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. જોયુને ખબર ના હોય તો આમ થાય! પણ ફોર્ટ વિસ્તાર માં જવાથી અમને એ જગ્યા જોવા મળી કે જ્યાં સ્વામિ વિવેકાનંદજી પોતાની બેલગામ મુલાકાત દરમ્યાન રોકાયા હતા, આજે તે જગ્યા પર ખુબજ સુંદર મંદિર છે અને તે રૂમ પણ છે કે જ્યાં સ્વામીજી રોકાયા હતા. એકંદરે અમારી કિલ્લા ની મુલાકાત સફળ રહી!

શુક્રવારે મારે રિટર્ન આવવાનું હતું, બેલગામ ની કૈંપ પુરોહિતની સ્વીટ્સ (મીઠાઇ) વખણાય છે તો ખરીદી કરી અને સાંગોદ્રાં રિટર્ન આવવા નીકળ્યો. મારી રિટર્ન મુસાફરી ૩ ટ્રિપમાં હતી. પહેલા બેલગામ થી વોલ્વો બસ દ્વારા ૨૨ ના સવારના દાદર પહોંચ્યો અને મુંબઈ સેંટ્રલ ગયો ત્યાંથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માં અમદાવાદ સુધીનું બૂકિંગ હતું. રાત્રે અમદાવાદ આવીને મોતી મહલ માં જમવા જવાનું વિચાર્યું. વેરાવળ માટે સોમનાથ એક્સપ્રેસ માં બૂકિંગ હતું. ટ્રેન માં બેસતા જ એક ફૅમિલી મળ્યું કે જેઓ કર્નાટક થી સોમનાથ દર્શન માટે જઈ રહ્યા હતા. તેઓને સોમનાથ માટે થોડી માહિતી જોઈતી હતી માટે તેઓને પ્રવાસ અંગે ની બધી માહિતીઑ આપી. ।।અતિથિ દેવો ભવ।। સારું લાગે છે જ્યારે કોઈ કહે છે કે તમે ભાગ્યશાળી છો કે ભગવાન ની ભૂમિ ગુજરાત માં રહો છો! સાચે ગુજરાતના અને એમાં પણ ગીરના રહેવાસી હોવા માટે ગર્વ છે!

આમ, મારી આ સફર પૂર્ણ થઈ અને હવે ન્યુ સિટી, ન્યુ બિગીનિંગ! આવજો...

Monday, January 10, 2011

Back From Bengaluru

Greetings From Karim!!!


Today, I just returned back from Bangalore connectIT tour. It was my first trip of Karnataka and second of south India. It was nice to be there with Bangalore people… I found Bangalore people very supportive and warm. There were many questions in mind regarding new place which I was going to visit but at the end when I reached there I felt like home. It was my pleasure to conduct 4 full day sessions in English language as the people of Karnataka are not used to with Hindi. So, I was surrounded by English environment and feeling like I am in foreign!

Secondly, it was a week trip and I was mentally prepared to have food in south Indian style as I am used to with Kathiyawadi food only. I missed Gujarati traditional food which my mummy serves me every day but It was my good luck to have butter milk in Bangalore although I like the style food of south India which is mild, less oily and spicy. The Curd Rise, Rasam-Bhath, Bagla Bhath, Idili-Sambhar, Mendu Wada, Dhosas are few items which were served to me during my stay. I liked taste of Rasam and asked for recipe to one participant as well. 

I travelled in Karnataka’s state transport bus few time and found them with too good facilities one of them is ST buses with television sets and and also the air conditioned Volvo bus service from Airport to city is Awesome. Once, I travelled in a ST bus which hadn’t any conductor! Surprise na?? Yes the driver was playing two roles, when anybody gets in into the bus the driver was providing tickets to them and at the get off time he was shouting for stations. It seemed new as I have not seen this type of service in Gujarat.ಅವಶ್ಯವಾಘಿ ಕೊಡುತೆನೆ Yeah!!! Again it was journey where I gained lots of knowledge, ideas and new friends.

I felt too much tired in returned journey as the journey was near about 40 hours.Now, Spending time with family and at the end of this weekend going Belguam for another IT workshop among of Karnataka series.

Good Night!!!

Sunday, January 2, 2011

SAFAR-20TEN

Tour 2010
We have welcomed 20Eleven with grand celebrations and 20Ten has departed and left so many precious moments with us. Last year has made so many changes in my life!!! I will never forget 2010 as I have got so many happy moments from it! Moments which are gifted by the God and which will be with me for my lifetime Insha’Allah… Join me, I shall take you on tour of 'MY 2010...'

January, It was 24th when  I started providing sessions in ITREB’s new program-‘Behavior Modification’ with parents and at the end of 2010 I become able to conduct 16 workshops with about more than 1050 parents across the Gujarat. It was great honor to deal with people who are experienced parents and by this sessions I advanced my learning on parenting, child, adolescent, adult psychology etc. January was month of shopping, My sister and myself done the shopping for my engagement in this month. 

February, Yes of course, the month of my engagement! I got engaged in this month with Asmita at Surat on 7th February. It was first engagement occasion in our family after 1996. I got life partner as I thought. It was very memorable day of 2010. One more incident occurred in this month which gave me new life! This incident has been hidden in bottom of my heart and will be remembered always by myself.

March, the month of celebrations with dear ones! Yes March was the month when I celebrated Holi, Navroz with my fiancée first time along with my sister in Surat. Visit of Dummas-Surat was awesome at the end of the March.

April, The month of achievement! I got certification of multimedia technology for which I was studying in Navsari.

May, Time for vacations! Last summer vacation I spent with my family along with my fiancée at my native. The family of my fiancée also joined us at Sangodra and get together of our both families at our farm house made vacation memorable.  23rd was the day, which is my birthday. I celebrated with joy. I started my M.A. study in May as well.

June – July, the rainy season! As Usual my native was affected by heavy rainfall this time as well. Rain had fallen more than average. During these months I served in teacher development programs in Surat and Ahmedabad. In my teacher’s training programs history, this was the first time when I took 5 training sessions in any single program.

August, The tour of Surat-Navsari! I celebrated 15th Aug. the independence day of India in Surat As I had been there for dealing with 225 parents of Surat in term of Parenting.

September to December, I began trainings in connectIT workshops of NASSCOM foundation from Gujarat. I trained people in Ahmedabad, Rajkot, Baroda, Delhi etc. During this last quarter I came in contact with so many people, made new friends & connections. In month of November, Diwali celebration with family and our new house’ laying ceremony were two major events. but, I missed the celebration of Eid-uz-zuha with family, I celebrated Eid in Baroda far away from fanmily. In December, New Delhi visit for connectIT purpose was fantastic! I missed Salgirah celebration in this month as I was in New Delhi

WELCOME 20ELEVEN

I would like to thank all my friends and well wishers who were always beside me in 2010. Thank you all for making my 2010 beautiful and meaningful with your presence. I pray and wish may new year brings a lot of happiness for you and your family as well as hoping for same presence of yours in 20Eleven also. Take care… HAPPY NEW YEAR, HAPPY 20ELEVEN


A day in Raipur, Chhattisgarh

  If you have a day to spend in Raipur, the capital city of Chhattisgarh, here are some suggestions for things to see and do: Mahant Ghasida...